Saturday, August 8, 2009

હવે તમારે ગુજરાતીમાં લખવા માટે આટલું જ કરવાનું છે : http://www.google.com/transliterate/indic/Gujarati પર જઈને, ગુજરાતીની લિંક પર ક્લિક કરી, આપેલા બોક્સમાં બેધડક ઇંગ્લિશમાં ગુજરાતી ટાઇપ કરવા માંડો. તમે શબ્દ લખવાની શરૂઆત કરશો ત્યારે એ ઇંગ્લિશમાં જ દેખાશે, પણ શબ્દ પૂરો કરીને સ્પેસબાર દબાવશો એટલે એ જ શબ્દ ગુજરાતી લિપિમાં ફેરવાઈ જશે.